Back

જેતપુર ખેડુત આગેવાન ચેતન ગઢીયા સહીત ત્રણ ઇસમોને દારૂની મહેફીલ માણતા પકડી પાડતી વિરપુર (જલારામ) પોલીસ

પ્રેસનોટ તા. ૧૨/૧૨/૨૦૧૯


પીઠડીયા ગામની સીમમાથી ખેડુત આગેવાન ચેતન ગઢીયા સહીત ત્રણ ઇસમોને દારૂની મહેફીલ માણતા પકડી પાડતી વિરપુર (જલારામ) પોલીસ

                  મ્હે *પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા સાહેબ* ની સુચના મુજબ શ્રી *મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ*  જેતપુરનાઓની પ્રોહી જુગાર કેશો શોધી દારૂ જુગાર પ્રવૃતી સદતર નાબુદ કરવા સુચના આપેલ હોય જે સુચન આધારે  વિરપુર પો.સ્ટેના પો.સબ.ઇન્સ આર.એ.ભોજાણી શ્રી ની  સુચનાથી ભોળાભાઇ કેશાભાઇ ગોહેલ પો.હેડ કોન્સ. ને મળેલ બાતમી આધારે પો.હેડ કોન્સ. ભોળાભાઇ ગોહેલ તથા પી.સી. ધીરેન્દ્રભાઇ વાઘેલા તથા એલ.આર.ડી પરેશભાઇ સિંધવ તથા પરાક્રમસિંહ ચુડાસમા એમ બધા પીઠડીયા ગામની સીમ ચીરાગભાઇ વસંતભાઇ બોરડ રહે પીઠડીયા વાળાની વાડીએથી મહેફીલ માણતા મજકુર ઇસમો  *ખેડુત સંઘ પ્રમુખ  (૧) ચેતનભાઇ બટુકભાઇ ગઢીયા જાતે પટેલ ઉવ ૩૪ ધંધો ખેતીકામ રહે પીઠડીયા દરગાહ પાસે અવેડા પાસે તા.જેતપુર*  નં (૨) કરમણભાઇ કાનાભાઇ રાઠોડ જાતે રબારી ઉવ ૩૩ ધંધો મજુરીકામ રહે પીઠડીયા રબારીવાસ તા. જેતપુર નં (૩) ચેતનભાઇ વલ્લભભાઇ ધોરાજીયા જાતે પટેલ ઉવ ૩૩ ધંધો ખેતી કામ રહે પીઠડીયા બંગલા પ્લોટ તા. જેતપુરવાળા દારૂની મહેફીલ માણતા તેમજ ઇગ્લીશ દારૂની શીલ તુટેલ બોટલ નંગ-૧ કી.રૂ.૧૦૦ તથા ઇગ્લીશ દારૂની ખાલી બોટલ નંગ- ૨ સાથે મળી આવતા મજકુર ત્રણેય ઇસમોને અટક કરેલ છે અને વાડી માલીક ચીરાગભાઇ વસંતભાઇ બોરડ અટક કરવા પર બાકી છે.  તેમજ મજકુરો વિરુધ્ધ વિરપુર પોલીસ સ્ટેશન કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે 

*ઉપરોક્ત કામગીરી વિરપુર (જલારામ) પો.સ્ટે ના  UHC ભોળાભાઇ ગોહેલ તથા પી.સી. ધીરેન્દ્રભાઇ વાઘેલા તથા એલ.આર.ડી પરેશભાઇ સિંધવ તથા પરાક્રમસિંહ ચુડાસમા વિગેરેનાઓએ ટીમ વર્કથી કરેલ છે*

રીપોર્ટ ફારૂક મોદન જેતપુર

મો..નં...9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..