Back

મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશનની સ્થાનિક શાળાના વિદ્યાથીએ મુલાકાત લીધી

મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનની સ્થાનીક શાળાના વિદ્યાથીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી. જેમાં વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનનો પરીચય આપવામાં આવેલ હતો. તથા પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની માહિતી આપવમાં આવેલ હતી. તેમજ પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા હથીયારો વિષે માહિતી આપવામાં આવેલ હતી. તેેેેમજ પોલીસની મદદ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતુુુ.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..