Back

મોરબી: ફેટલ અકસ્માતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી

મોરબી જીલ્લા પોલીસવડાશ્રી ડો.કરનરાજ વાધેલા દ્વારા મોરબી જીલ્લામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન મળેલ જે આધારે એસ.ઓ.જીના સ્ટાફને મળેલ ચોક્કસ બાતમી આધારે મોરબી તાલુકા પો.સ્ટે.ના ફેટલ અકસ્માતના ગુન્હામાં છેલ્લા સાડા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપી ભુરા ભીમા અમલીયાર રહે.મુળ હિંમતગઢ તા.કાલીદેવી જી.જાબુંઆ હાલ રહે.ભુંગડા તા.જી.રાજકોટવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..