Back

ડીસા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નો થયો ફિયાસ્કો

ડીસા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નો થયો ફિયાસ્કો

અખંડ ભારત ના શિલ્પી લોખંડી પુરુષ આઝાદ ભારતના નાયબ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં  ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ “મધર” એનજીઓના પ્રમુખ જગદીશચંદ્ર શંકરલાલ મોદી એ ડીસા  સાઈબાબા મંદિરમાં  સરદાર બાગમાં  સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂર્તિ ને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આવ્યા હતા  ડીસા શહેરના આગેવાનો માં આંબેડકર એકતા મંચના પ્રમુખ મુકેશ ભાઈ સોલંકી માલધારી સમાજના આગેવાન પ્રભાત ભાઈ દેસાઈ દેવીપૂજક સમાજના આગેવાન માં મનુભાઈ પટણી થરાદ વાસણ વાતમ ના વતની શિક્ષક જીતેન્દ્ર પરમાર ડીસા પરમાર સમાજ ના આગેવાન જયંતીભાઈ પરમાર અમૃતભાઈ દેસાઈ કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો એ  પગરખાં પહેરી પ્રતિમાને હાર પહેરાવવા માં આવતા સમગ્ર ડીસા શહેર માં ધર્મ પ્રેમી જનતાની લાગણી દુભાઈ હતી.ત્યારે  આ બાબતે ડીસાની આમ જનતા એ જણાવ્યું હતું કે જો ભણેલા-ગણેલા અને એસોસિયેશનના વેપારીઓ પણ આ રીતે પગરખા પહેરીને વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઉપર ચડતા હોય તો આ એક ભારતની જનતા માટે કલંકરૂપ કહેવાય છે અને ભણેલા લોકો પણ અભણ સાબિત થયા છે......

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..