Back

મારવાડા સમાજ દ્વારા દ્વિતિય સાવિત્રીબાઈ ફૂલે સન્માન કાર્યક્રમ યોજાયું

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટર :ગૌતમ બુચિયા


મારવાડા સમાજ દ્વારા દ્વિતિય સાવિત્રીબાઈ ફૂલે સન્માન કાર્યક્રમ યોજાયું 

ખડીર થી કરીને નારાયણ સરોવર સુધી સૌથી મોટી સમાજ એટલે મારવાડા સમાજ છે.મારવાડા સમાજે પોતાના અસ્તિત્વ ટકાવવા માટે અને અલગ પોતાની પ્રતિષ્ઠા બનાવવા માટે જાગૃત થવું જોઈએ.

મારવાડા સમાજ દ્વારા સાવિત્રીબાઈ ફૂલે સન્માન કાર્યક્રમ ભુજ ટાઉન હોલ ખાતે યોજાયો હતો જેમાં કચ્છ જિલ્લામાં મારવાડા સમાજમાં એમ.એ. ૨૦૧૯માં બીજો નંબર મેળવનાર  બુચિયા લક્ષ્મીનું અખિલ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર આર. ગોહિલે સન્માન કર્યું હતું.વિશેષમાં કચ્છ જિલ્લામાં સમાજના ટોપ થ્રી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કનૈયાલાલ મારવાડા દ્વારા સાંસ્કૃતિક કચ્છી આરાધ્ય વાણી રજૂ કરી હતી.મંચના પ્રમુખ પુરુષોત્તમ ગોરડીયા,યુવા સાંસદ વિનોદ ચાવડા,રાજ્યમંત્રી વાસણ આહીર,પંચાણ સંજોટ,દિનેશ મારવાડા,રમેશ કુવંટ વગેરે જોડાયા હતા.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..