Back

પાટણ માં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ‌‌‌‌...જાણો શું છે કારણ ?

પાટણ ખાતે આજે બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની હાજરી મા રાણકીવાવ નો દ્વિદિવસીય મહોત્સવનો  પ્રારંભ થશે.


જેમાં નામાંકિત કલાકારો જીગ્નેશભાઈ કવિરાજ તથા સુગીતા ગીતાબેન રબારી સહિતના કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

શિલ્પકળાના બેનમુન સ્થાપત્ય સમી રાણકી વાવને વિશ્વ ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે તેના ગૌરવગાન માટે રાણકીવાવ મા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. પાટણ ખાતે કનસડા દરવાજા નજીક શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે યોજાનારા બે દિવસીય મહોત્સવમાં સુપ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહેશે.

હારીજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..