Back

મોરબી-રાજકોટ હાઈવે પર ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, એક્નુંમોત જોવો વિડયો

મોરબી રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાયા કરે છે ત્યારે ફરી હડાળા ગામ નજીક ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જ્યો હતો જેમાં બાઈક ચાલકનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે.મળતી વિગત મુજબા મોરબી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયા કરે છેજેમાં અનેક માનવ જિંદગીનો ભોગ લેવાય છે ત્યારે ફરી હડાળા ગામ નજીક ખાનગી બસ અને બાઈક વચ્ચે અક્સમાત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી સુત્રો માંથી મળી છે.અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો હાલ મોરબી રાજકોટ ફોરલેનનું કામ ચાલુ રહ્યું છે અને એક સાઈડ જ રોડ ચાલુ રાખવામાં આવ્યો હતો જો કે આ રોડનું કામ ધીમીગતિએ ચલીર રહ્યું છે

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..