Back

જેતપુરની કિશોરીએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

જેતપુરની કિશોરીએ કરાટેમાં
ગોલ્ડ મેડલ મેળવ્યો

રાજકોટ
તાજેતરમાં જામનગર ખાતે વર્ષેટાઇલ યુથ શુટોકણ કરાટે ફાઉન્ડેશન દ્વારા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ કરાટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 5થી 17 વર્ષના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
આ સ્પર્ધામાં 10 વર્ષના ગ્રુપમાં જેતપુરની દર્શિતા અગ્રવાલે પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવી જેતપુર તેમજ અગ્રવાલ પરિવારનું ગૌરવ વધાર્યું છે.


રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..