Back

બોટાદ માં પત્રકાર સંગઠન નું સનેહ મિલન યોજાયું

આજરોજ બોટાદ જિલ્લા ના પત્રકાર મિત્રો નું સનેહ મિલન યોજાયું હતું જેમાં રાષ્ટ્રીય મહામંત્રી મહિપાલ સિંહ વાઘેલા તેમજ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બારૈયા અને મહામંત્રી પ્રકાશ ભાઈ સોલંકી વિજય સિંહ સુડાસમા તેમજ મોટી સંખ્યા માં બોટાદ જિલ્લા ના પત્રકાર ઉપસ્થિત રહા હતા 


રિપોર્ટર. રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..