Back

ઉપ રાષ્ટ્રપતિ અને મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે કચ્છ રણોત્સવ નો ધોરડો માં રંગારંગ પ્રારંભ કરાવ્યો ..

ઉપ રાષ્ટ્રપતિ અને મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે કચ્છ રણોત્સવ નો ધોરડો માં રંગારંગ પ્રારંભ કરાવ્યો ..

આ અવસરે પ્રવાસન મંત્રી જવાહર ભાઈ ચાવડા રાજ્ય મંત્રી વાસણ ભાઈ આહીર સાંસદ શ્રી વિનોદ ચાવડા અને ધારાસભ્યો તેમજ આમંત્રિતો અને પ્રવાસન  સચિવ  અને પ્રવાસન વિભાગ ના અધિકારીઓ પણ જોડાયા હતા.

ઉરાષ્ટ્રપતિ અને મુખ્મંત્રીશ્રી એ ઊંટ ગાડી માં બેસીને સફેદ રણ નો નજારો જોવા પ્રસ્થાન કર્યું હતું

રિપોર્ટર. રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..