Back

રાજકોટ નજીકની લાલપરી નદીના પુલ પાસેથી ચોરાઉ બાઇક સાથે 1 ઝડપાયો

રાજકોટઃ શહેર પોલી કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી બી-ડીવીઝન પોલીસ મથકના  વિરમભાઇ અને અજયભાઇને મળેલી બાતમીના આધારે કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી નદીના પુલ પાસેથી બાબુ ધનજી ડોડીયા (ઉ.વ.૪૧) (રહે નવાગામ આવાસ યોજના )ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..