Back

જેતપુર તસ્કરો ને મુદામાલ સાથે જડપી.પાડતી રાજકોટ. ગ્રામ્ય એલસીબી

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ. શ્રી એમ.એન.રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન પો. હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા પો. કોન્સ. નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઇ સુવા, કૌશીકભાઇ જોષી એમ ચારેયને સંયુકતમાં ચોક્કસ ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકિકત આધારે ચાર ઇસમોને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી પકડી પાડી ચાર વણશોધાયેલ ગુન્હાઓના ભેદ ઉકેલવામાં આવેલ છે. 



અટક કરેલ આરોપીઓ- 



(૧) દિનેશભાઇ બનસીંહભાઇ મોરી જાતે- આદિવાસી ઉ.વ. ૨૬ ધંધો- ખેતમજુરી રહે- મંડલીકપુર ગામની સીમ અરવિંદભાઇ સેજલીયાની વાડીમાં તા. જેતપુર મુળ ગામ- ડોબડી તા.ટાંડા જી.ધાર (મધ્યપ્રદેશ) 

(૨) ગીરધરભાઇ રેચસીંગભાઇ પવર જાતે- આદિવાસી ઉ.વ. ૩૦ ધંધો- ખેત મજુરી રહે- ચાચાપર ગામની સીમ નજરૂભાઇની વાડીએ તા.જી. મોરબી ટંકારામુળ ગામ- તગવલી ગામ તા. ટાંડા જી.ધાર (મધ્યપ્રદેશ) 

(૩) કમલેશભાઇ ઉર્ફે કમલ સમરૂભાઇ પવર જાતે- આદિવાસી ઉ.વ. ૨૫ ધંધો- ખેત મજુરી રહે- મંડલીકપુર ગામની સીમ, બાલીભાઇ પટેલની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ- બગોળી ગામ તા. નરવાલી જી.ધાર (મધ્યપ્રદેશ) 

(૪) અર્જુનભાઇ સમરૂભાઇ પવર જાતે- આદિવાસી ઉ.વ. ૨૦ ધંધો- ખેત મજુરી રહે- જેતલસર ગામની સીમ, રતીભાઇ પટેલની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ- બગોળી ગામ તા. નરવાલી જી.ધાર (મધ્યપ્રદેશ)



કબજે કરેલ મુદામાલ- 


રોકડા રૂપીયા –૧,૪૬૦/- 

ચાંદી તથા પીળી ધાતુના દાગીના ની કિ. રૂ. ૯,૬૦૦/- 

ત્રણ મો.સા. કિ.રૂ. ૬૦,૦૦૦/- 

મોબાઇલ ફોન નંગ- ૭ કિ. રૂ. ૪૭,૫૦૦/- 

કુલ મુદ્દામાલ કિંમત રૂ./ ૧,૧૮,૫૬૦/- 




આરોપીઓએ કરેલ કબુલાત- 


(૧) આજથી આશરે બારેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેચસીંગભાઇ પવર તથા કમલેશભાઇ ઉર્ફે કમલ સમરૂભાઇ પવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ ધોરાજી, જમનાવડ રોડપાસે આવેલ એક મકાનમાં પ્રવેશ કરી સોના તથા ચાંદીના દાગીનાની ચોરી કરેલની કબુલાત આપેલ છે.( ધોરાજી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૪/૧૯ ઇ.પી.કો.ક. ૪૫૪,૪૫૭,૩૮૦) 

(ર) આજથી આશરે દશ દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેચસીંગભાઇ પવર તથા કમલેશભાઇ ઉર્ફે કમલ સમરૂભાઇ પવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર નવાગઢ ખોડીયાર માતાજીના મંદિર પાસે મકાન પાસે પડેલ એક મો.સા.ની ચોરી કરેલની કબુલાત આપેલ છે.   (જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૬/૧૯ ઇ.પી.કો.ક. ૩૭૯)

(૩) આજથી આશરે દશ દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેચસીંગભાઇ પવર તથા કમલેશભાઇ ઉર્ફે કમલ સમરૂભાઇ પવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર નવાગઢ એસ.બી.આઇ. બેંક પાસેથી એક મોબાઇલની દુકાનના તાળા તોડી પ્રવેશ કરી મોબાઇલ ફોન તથા રોકડ રકમની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૬/૧૯ ઇ.પી.કો.ક. ૪૫૭,૩૮૦,૩૭૯,૫૧૧)

(૪) આજથી આશરે દશ દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેચસીંગભાઇ પવર તથા કમલેશભાઇ ઉર્ફે કમલ સમરૂભાઇ પવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર નવાગઢ એસ.બી.આઇ. બેંક પાસેથી એક દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કરેલની કબુલાત આપેલ છે. (જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૬/૧૯ ઇ.પી.કો.ક. ૪૫૭,૩૮૦,૩૭૯,૫૧૧) 

(૫) આજથી આશરે દશેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેચસીંગભાઇ પવર તથા કમલેશભાઇ ઉર્ફે કમલ સમરૂભાઇ પવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર, કેનાલ પાછળના ભાગેથી એક મો.સા.ની ચોરી કરેલની કબુલાત આપેલ છે.(જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૦/૧૯ ઇ.પી.કો.ક. ૩૭૯)

(૬).   આજથી આશરે નવેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેચસીંગભાઇ પવર તથા કમલેશભાઇ ઉર્ફે કમલ સમરૂભાઇ પવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર તાલુકાના જાંબુડી ગામેથી એક મો.સા.ની ચોરી કરેલની કબુલાત આપેલ છે.  (વિરપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૩/૧૯ ઇ.પી.કો.ક. ૩૭૯) 



કામગીરી કરનાર ટીમ –



આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. નાપોલીસ ઇન્સ. શ્રી એમ.એન.રાણા તથા એ.એસ.આઇ. પ્રભાતભાઇ રાયધનભાઇ બાલાસરા તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા, શક્તસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, મહેશભાઇ જાની, અનીલભાઇ રવજીભાઇ ગુજરાતી તથા તેજશભાઇ મહિધરીયા તથા રવિદેવભાઇ બારડ પો.કોન્સ. નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઇ દેવાયતભાઇ સુવા, કૌશીકભાઇ જોષી, મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા, મનવીરભાઇ મીયાત્રા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, રસીકભાઇ જમોડ, રહિમભાઇ દલ, તથા અનીરૂધ્ધસિંહ જાડેજા તથા નરેન્દ્રભાઇ દવે વિગેરે સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે. 


(એમ.એન.રાણા)

પોલીસ ઇન્સ.

લોકલ ક્રાઇમ બ્રાંચ


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર

મો..નં...9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..