Back

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામોમાં તાત્કાલિક તીડ પ્રભાવિત વિસ્તાર ની મુલાકાત આર સી ફળદુ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડ ના પ્રકોપ ને લઈ આજે ગુજરાત રાજ્યના આદરણીય કૃષિમંત્રી આર સી ફળદુ સાહેબ સાથે બનાસકાંઠા જિલ્લાના સંસદસભ્ય. પરબતભાઇ પટેલ તથા ભાજપના અગ્રણી નેતા શંકરભાઈ ચૌધરી રાત્રી દરમ્યાન વાવ તાલુકાના દસેક ગામોમાં જેવા કે મીઠાવીચારણ કારેલી બાલુત્રી કુડાળીયા આવા અનેક વિસ્તારો ની  સીમ વિસ્તાર તેમજ અસરગ્રસ્ત ખેતરો ની મુલાકાત લીધી. સંવેદનશીલ કૃષિમંત્રી ની તાત્કાલિક તીડ પ્રભાવિત વિસ્તારો ની  મુલાકાત માટે પ્રજાજનો  ને આસ વાસન આપતા કહ્યું કે ખેડુત લક્ષિ સરકાર દ્વારા યુધ્ધ ના ધોરણે નિયંત્રણ માટે અમારી સરકાર તતપર છે અને કૃષિ વિભાગ તથા ટીમ તીવ્ર તાત્કાલિક નિર્ણય લેવાયો તથા અસરગ્રસ્ત વિસ્તારમાં ઝડપી નિકાલ કરવા બાબત આદેશ આપ્યો છે

વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..