Back

મોરબીમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાય

મોરબી સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષાનનું સાર્થક વિદ્યા મંદિર ખાતે સફળ આયોજન કરવાંમાં આવ્યું આ પરીક્ષા કુલ 15 કેન્દ્રોમાં ગૌરવ પરીક્ષા લેવાઈ જેમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ,વાલી અને શિક્ષકોએ ઉત્સાહભેર પરીક્ષા માં ભાગ લીધો દર વર્ષે લેવાતી આ પરીક્ષામાં પ્રવેશિકા,પ્રદીપિકા,પ્રમોદીકા અને પ્રવાહીકા એમ  કુલ ૪ પરીક્ષાનો સમાવેશ થાય છે. આ પરીક્ષા સંસ્કૃત ભાષાના સવર્ધનનો એક વિનમ્ર પ્રયાસ છે સંસ્કૃતથી સંસ્કૃતિ તરફનો આ પ્રયત્ન દરેક સ્વીકારી રહ્યા છેસતત વધતા કેન્દ્રો અને છાત્રોની સખ્યાં લોકોનો સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ અને જાગૃતતા, આકર્ષણ દર્શાવે છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..