Back

વાંકાનેર તાલુકાના વણઝારા ગામની સીમમાંથી મળ્યા દીપડા ના સગળ

બ્રેકીંગ ન્યૂઝ


વાત્સલ્ય ન્યૂઝ

તા.16.12.1019


વણઝારા ગામની સીમમાં દીપડાના સગળ ...



વાંકાનેર તાલુકાના વણઝારા ગામની સીમમાં દીપડો આવ્યા ના વાવડ મળી આવ્યા..


ગ્રામજનોના જણાવ્યા અનુસાર વહેલી સવારે 6 વાગ્યે દીપડો સીમ વિસ્તારમાં દેખાયો..


દીપડા ના પગલાં ના નિશાન પણ મળી આવતા ગામ લોકો જોવા દૌડી ગયા હતા.


રિપોર્ટ

અર્જુનસિંહ વાળા

મો.8780590614

વાંકાનેર

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..