Back

સુરતઃ શિવસેનાની લીગલ સેલ

સુરત શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓ અને જો ચોરાયેલ મોબાઇલ પાછું મળે તો જે મધ્યમવર્ગીય અને મજૂર વર્ગ હોય તેમને પડતી તકલીફોને ધ્યાનમાં લઈને સુરત શિવસેના દ્વારા લીગલ સેલની રચના થઇ છે.જેમાં નિ શુલ્ક  મધ્યમવર્ગીય લોકો છે તેમની કોર્ટમાંથી મોબાઇલ છોડાવવામાં  મદદ કરશે સુરત શિવસેના લીગલ સેલ 

       સુરત શહેરના શિવસેના પ્રમુખ વિલાસરાવ પાટિલ દ્વારા જણાવામાં આવ્યું હતું કે શહેરમાં દિવસેને દિવસે વધતી જતી મોબાઇલ  ચીલ ઝડપની વધતી જતી  ઘટનાઓ જેમાં સામાન્ય મધ્યમવર્ગીય અને મજૂર વર્ગોને જો કેસ કરે ને મોબાઇલ ચોર પકડાય તો કોર્ટ દ્વારા મોબાઇલ છોડાવો પડે તો હતો.જેમાં કોર્ટમાં વકીલ રોકી કાયદાકીય પ્રવૃત્તિ પતે પછી કોર્ટ દ્વારા મોબાઇલ આપવામાં આવતો મધ્યમવર્ગી અને મજૂર માણસો ને જેમાં  મુશ્કેલીઓ પડી રહી હતી.જેથી આવા લોકોને મદદ કરવા માટે સુરત શહેર શિવસેના દ્વારા લીગલ સેલની રચના થઇ છે