Back

રાજુલા શહેરમાં ક્રિષ્ના એન્ડરપ્રાઈઝના ઓપનીંગ માનવ મંદિરના મહંત રહ્યા ઉપસ્થિત

ન્યુજ

રાજુલા


આજ રોજ રાજુલા શહેરમાં ક્રિષ્ના એન્ડરપ્રાઈઝના ઉદ્ ઘાટન પ્રસંગે મહીવાથી ડો.કનુભાઈ કળસરિયા સાહેબ, ડો.પ્રવીણભાઈ બળદાનીયા સાહેબ,માનવ મંદિર આશ્રમ સા. કુંડલા ભકતિરામ બાપુ, ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર રાજુલા. માજી. ધારાસભ્ય પરબતાસિંહ ગોહિલ -  તળાજા,પીઠાભાઈ નકુમ, બાબુભાઈ જાળોંધરા,ડો.વાઘમશી સાહેબ, સુરજીતસિંહ ગોહિલ - જી.પ.સદસ્ય ભાવનગર, ઈશ્વરભાઈ જાની જી.પ.સદસ્ય ભાવનગર,રમેશભાઈ કાતરિયા રાજુલા ન.પા.સદસ્ય આ આયોજન બહોળી સંખ્યામાં લોકો જોડાયા...


 ક્રિષ્ના એન્ડરપ્રાઈઝમાં જેવીકે ટુવિલ થી ટ્રક,જેસીબી,તમામ પ્રકારની ગાડીની બેટરી, જટકા મશીન, દવા ચાટવા ઇલેક્ટ્રિક પંપ, તમામ ગાડીના ઓઈલ, ઈનવેટર, જૂની બેટરી લે વેચ માટે વગેરે



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..