Back

પક્ષીઓને બચાવવા માટે આવેદનપત્ર

માંગરોળના સંજીવની નેચર ફાઉન્ડેશન ના કાયૅકરો અને પયૉવરણ પ્રેમીઓ ટ્રારા પક્ષીઓને બચાવવા માટે આવેદનપત્ર આપ્યુ  

      જૂનાગઢ જિલ્લાના માંગરોળ શીલ પોલીસ સ્ટેશન ખાતે સંજીવની નેચર ફાઉન્ડેશન ના કાયૅકરો, રાજકીય આગેવાનો તેમજ પયૉવરણ પ્રેમીઓ ટ્રારા પાયાવર પક્ષીઓ ના રક્ષણ માટે શીલ  તેમજ મરીન પોલીસ  માંગરોળ પી,એસ આઈ, ને આવદેનપત્ર આપવામાં આવી સાથે મોમેન્ટો આપી રજુઆત અને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે માંગરોળ યુવા ભાજપાનું પુમુખ લિનેશભાઈ સેમૈયાં અને સંજીવ ફાઉન્ડેશન ના કાયૅકરો આગેવાનો યુવાનો હજર રહ્યા હતા 

----રિપોર્ટર----

     વસંત બી અખિયા માંગરોળ

માંગરોળ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..