Back

નવયુગ વિદ્યાલય જંબુસર માં જંબુસર રેફરલ હોસ્પિટલના તબીબો દ્વારા વિધાર્થીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

નવયુગ વિદ્યાલય માં જંબુસર રેફરલ ના ડૉ. જાવિદસર, ડૉ. સ્વાતિમેડમ તથા તેમની ટીમ દ્વારા વિધાર્થીઓને હેલ્થ ચેકઅપ કરી જુદી જુદી બિમારીઓનુ નિદાન કરી જરૂરી દવા, આખના પ્રોબ્લેમ વાળા ને ચશ્મા તથા જરૂરી માર્ગદર્શન પણ પુરુ પાડ્યું હતું. 

 આ તબક્કે શાળા ના આચાયૅ હિતેન્દૃસિંહ ઠાકોરે જંબુસર રેફરલ હોસ્પિટલની ટીમનું શાળા પરિવાર વતી સ્વાગત કર્યું હતું તથા તેમની સેવાઓને બિરદાવી હતી અને આભાર માન્યો હતો.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..