Back

પ્રમુખસ્વામી મહારાજ 99 મી જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે

પ્રમુખસ્વામી મહારાજ 99 મી જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે 80 યુવકો જયોતયાત્રા લઇ ને ભગવાન સ્વામિનારાયણ ના જન્મસ્થળ છપૈયા (ઉતરપ્રદેશ) થી શરૂ કરીને ચાણસદ  (પ્રમુખસ્વામી મહારાજ  નુ જન્મસ્થળ ) સુધી ની 2100 કિલોમીટર ની જયોતયાત્રા લઇ ને જંબુસર આવનાર છે તો તેના સ્વાગત માટે આપશ્રી ને પધરાવવા અમારુ ભાવભીનું આમંત્રણ છે

જંબુસર એસટી ડેપો સર્કલ નેહરુનગર સોસાયટી દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના નવ્વાણું   ૯૯ મી જન્મ જ્યોતિ મહોત્સવ ઉપક્રમે ૮૦  યુવકો નુ જ્યોત યાત્રા લઈ સ્વાગત કરવામાં આવ્યું હતું   

જંબુસર નહેરુનગર સોસાયટી માંથી જ્યોત પ્રગટ કરી બીએપીએસના કાર્યકરો તથા જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઇ સોલંકી એ ભક્તિ  પર  પ્રકાશ સ્વામી તથા જ્ઞાન વીર પ્રમુખ સવામિ મહારાજ  નુ ફુલહાર થી  સવાગત  કયુ હતું  તયાર પછી  મિસાલ લઇ જબુસર   s.t.ડેપાે લઇ કાેટ બારણા બજાર   સાેની ચકલા રહી રેલી BAPS  મદિર  ખાતે  પણ કરવામા  આવી હતી

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..