Back

અરવલ્લી :શામળાજી નજીક નેશનલ 8 પર ચક્કાજામ

બ્રેકિંગ:અરવલ્લી

                BIG BREKING NEWS 

શામળાજી નજીક નેશનલ 8 પર ચક્કાજામ


અણસોલ ગામના રહીશોએ કર્યો ચક્કાજામ


વારંવાર સર્જાતા અકસ્માતને લઈ રોડ પર ઓવરબ્રિજ બનાવવાની માંગ


રોડ પાસેજ શાળા હોવાથી અકસ્માત સર્જાવાની ભીતિ ને કર્યો ચક્કાજામ


ગામ લોકો રસ્તા પર ઉતરી આવી વાહનો રોકી દર્શાવ્યો વિરોધ


શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..