Back

ગોડલ ચોરડી દરવાજા પાસે વર્લી ફીચર ની રેઈડ કરતા ૩-ઈસમો ને પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ*

* ગોડલ ચોરડી દરવાજા પાસે વર્લી ફીચર ની રેઈડ કરતા ૩-ઈસમો ને પકડી પાડતી  લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ*

========================

    રાજકોટ ગ્રામ્ય જીલ્લાના *પોલીસ અઘિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ* ની સૂચના થી *પો.ઈન્સ.શ્રી એમ.એન.રાણા તથા સ્ટાફ સાથે ગોડલ વિસ્તાર માં પેટ્રોલીગ માં હતા તે દરમ્યાન હકિકત મળેલ કે , 

👉ગોડલ ચોરડી દરવાજા રોડ પાસે વર્લીેફીચર ના આંકડા લખતા  *(૧) હશન અબ્બાસભાઈ ખીરાણી  (૨) દિલીપ ચકુભાઈ જાદવ (૩) સલીમ કરીમભાઈ કટારીયા રહે.બઘા ગોડલ* વાળો ઓ વર્લી ફીચર ના સાહીત્ય સાથે રોકડ રૂ.૩,૭૭૦/- તથા મોબાઈલ-૧ મળી કુલ મુદામાલ ૪,૭૭૦/-સાથે પકડી પાડી આરોપી ને અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ .

*કામગીરી કરનાર ટીમ* 

PI શ્રી એમ.એન.રાણા 

ASI પ્રભાતભાઈ બાલાસરા 

HC અનીલભાઈ ગુજરાતી 

HC મહીપાલસિંહ જાડેજા

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..