Back

વિસનગર ખાતે જિલ્લા પેરાલીમ્પીક રમોત્સવ યોજાશે

ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંધ વિસનગર દ્વારા ૦૮ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સંસદ સભ્યશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પેરાલીમ્પીક રમોત્સવ ૨૦૧૯ સમાપનનું આયોજન કરાયું છે.વિકલાંગ સેવા પરીસર,વિસનગ-વિજાપુર હાઇવે બાજીપુરા પાટીયા પાસે  મું. કુવાસણા ખાતે કાર્યક્રમ યોજાનાર છે.જેમાં સંસદ  સભ્યશ્રી શારદાબેન પટેલ,ધારાસભ્યશ્રી ઉંઝા ડો.આશાબેન પટેલ,ખેતીવાડી ઉત્પન બજાર સમિતીના ચેરમેન દિનેશભાઇ પટેલ સહિતના અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે.

 

વિસનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..