Back

રાજકોટની ડ્રીમ ગર્લ અંકિતા દવે બની “મિસ્સ ઇન્સ્ટા નવેમ્બર ૨૦૧૯

“ટેબ ધ હોટ” નામની એક વેબસાઈટ દ્વારા ૨૪-નવેમ્બર-૨૦૧૯ થી ૩૦-નવેમ્બર-૨૦૧૯ સુધી ઓનલાઈન “મિસ્સ ઇન્સ્ટા નવેમ્બર ૨૦૧૯” નામની વોટિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું ‌ જેમાં પુરા ભારતની ૧૦૦૦ જેટલી મોડેલ & એટ્રેસ એ રજીસ્ટ્રેશન થયું હતું જેમા  ફાઈનલમાં ૫૦૦ મોડેલ & એટ્રેસ વચ્ચે મુકાબલો થયો હતો .આ મુકાબલામાં રાજકોટ ની ખુબજ જાણીતી ટીકટોક ઇન્સ્ટાગ્રામ ક્વીન એટ્રેસ અને યુવાનો ની ડ્રીમ ગર્લ અંકિતા દવે એ પણ ભાગ લીધો હતો. એ ૭ દિવલ માં ૨.૫ લાખ થી પણ વધુ લોકો એ આ વેબસાઈટ માં વોટિંગ કરેલું હતું જેમાં ૫૦૦ મોડેલ & એટ્રેસ ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માંથી એમના બેસ્ટ ૧૦ ફોટોગ્રાફ્સ રેન્ડમ લઇ ને પોજેટિવ & નેગેટીવ વોટિંગ હતું જેમાં અંકિતા દવે એ ખૂબ જ વધારે વોટીંગ મેળવી વિજેતા થઈ હતી. અંકિતા દવે ના ચાહકો દ્વારા સમગ્ર ગુજરાત સહીત મુંબઈ દિલ્હી જેવા સીટી માથી પણ ખૂબ જ મોટી માત્રામાં વોટીંગ કરવામાં આવેલું છે. મિસ્સ ઇન્સ્ટા નવેમ્બર ૨૦૧૯ માં વિજેતા જાહેેર થયા બાદ અંકિતા દવેએ તેમના તમામ ચાહકોનો ખુબ જ આભાર માન્યો હતો.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..