Back

અમદાવાદ ના નવા કલેકટર શ્રી નિરાલા એ સંભાળ્યો ચાર્જ.

2005ની બેચના IAS કે. નિરાલાએ અમદાવાદના કલેક્ટર તરીકે આજ થી ચાર્જ સંભાળ્યો છે. જુના કલેકટર વિક્રાંત પાંડે ની દિલ્હી બદલી થતા નવા કલેકટર શ્રી નિરાલા એ સંભાળી આજ થી જવાબદારી.

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..