Back

મોરબીમાં ગ્રાફીક્સ વર્ક અને ફેન્સી કાર્ડ-કંકોત્રી માટે ઉત્તમ સ્થળ એટલે અક્ષર આર્ટ

( પ્રમોશનલ આર્ટિકલ)

મોરબીના શનાળા રોડ પર માધવ માર્કેટમાં પહેલા માળે આવેલ અને તદ્દન વ્યાજબીભાવે શ્રેષ્ઠ કાર્ડ અને કંકોત્રી માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે અક્ષર આર્ટ, જ્યાં મોરબીવાસીઓ માટે શુભ પ્રસંગે મનમોહક કાર્ડ અને કંકોત્રીનો વિશાળ ખજાનો, એ પણ તદ્દન વ્યાજબી ભાવે અક્ષર આર્ટમાં ઉપલબ્ધ છે.

અક્ષર આર્ટમાં કાર્ડ કંકોત્રીની ખુબ મોટી વેરાયટી ધરાવે છે. જેમાં ૨૦૦ થી પણ વધારે લગ્ન કંકોત્રી, ૧૦૦ થી પણ વધારે નિમંત્રણ કાર્ડનો સમાવેશ થાય છે. અક્ષર આર્ટમાં દરેક પ્રકારનું પ્રિન્ટિંગ અને ડિઝાઈનિંગનું કામ કરી આપવામાં આવે છે જેમાં લોગો ડિઝાઈન, બ્રોશર, પેમ્પલેટ, વિઝીટિંગ કાર્ડ, (હોટેલ) મેનુ, લેટરપેડ, કવર (એનવોલેપ), બિઝનેસ સ્ટેન્સનરી, શ્રીફળ વિધિ કાર્ડ, ઓપનિંગ કાર્ડ, ગોત્રીજ કાર્ડ, રાંદલ કાર્ડ, વાસ્તુ પૂજન કાર્ડ, નવચંડી યજ્ઞ કાર્ડ, લોકીક કાર્ડ, બેનર, બીલબુક બનાવી આપવામાં આવે છે. 

આપના શુભ પ્રસંગો ઉપર નિયત સમયમાં શ્રેષ્ઠ સર્વિસ સાથે અહીં તદ્દન વ્યાજબી ભાવે આકર્ષક કાર્ડ, કંકોત્રી બનાવી આપવામાં આવે છે. તો આપના શુભ પ્રસંગ પૂર્વે અવશ્ય એક વખત અક્ષર આર્ટ ની મુલાકાત લ્યો અને અવનવી વેરાયટી નિહાળો. વધુ વિગત માટે  મો.નં.૮૦૦૦૦ ૯૬૦૯૫ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..