Back

હાલોલની સરસ્વતી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ રજુ કર્યા વર્કીંગ મોડેલ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




Itm બરોડા યુનિવર્સિટી દ્વારા તા. 30 11.2019. શનિવારે છઠ્ઠી વિજ્ઞાન પ્રદર્શન સરસ્વતી વિદ્યામંદિર અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા વર્કિંગ મોડલ રજૂ કરવામાં આવ્યો હતો.

   જેમાં વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોનું સર્ટિફેઈટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભાગ લેનાર શાળાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..