Back

રાજકોટના ઢેબર રોડ પરથી 1 છરી સાથે ઝડપાયો

રાજકોટ : શહેર પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબાલીયા, એએસઆઇ જયુભા પરમાર, હેડ કોન્સ. રણજીતસિંહ, મહેન્દ્રસિંહ, મયુરસિંહ દિવ્યરાજસિંહ, રવિરાજભાઇ તથા મનીષભાઇ સહિતનાઓ પેટ્રોલીંગમા હતા ત્યારે ઢેબર રોડ પર આવેલી બાળકોની હોસ્પિટલ પાસેથી ગોંડલ રોડ લોહાનગરમા રહેતા રોહીત રમેશભાઇ સોલંકી (ઉ.ર૪) ને છરી સાથે પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..