Back

અરવલ્લી :બાયડ ના સાઠંબા માં ગૌમાંસ ઝડપાયા નો મામલો

બ્રેકીંગ - અરવલ્લી



બાયડ ના સાઠંબા માં ગૌમાંસ ઝડપાયા નો મામલો


આજે સાઠંબા નગર માં બંધ નું એલાન


નવી નગરી વિસ્તાર માં ગૌ પ્રેમીઓ દ્વારા ઝડપ્યું હતું ગેર કાયદેસર કતલખાનું


ઘટના સ્થળ થી વાસણ માં માંસ અને પ્લાસ્ટિક થેલી માંથી મળી આવ્યા હતા પશુ ના કંકાલ


સાઠંબા હિન્દૂ સમાજ ની લાગણી દુભાઈ હોવાથી આપ્યું બંધ નું એલાન


ગાંધીનગર થી એફએસએલ જિલ્લા પોલીસ સહિત ની ટિમો એ ઘટના સ્થળ નું ગઈકાલે કર્યું હતું નિરીક્ષણ


સાઠંબા પોલીસે ગૌ હત્યા કરી  માંસ નો વ્યાપાર કરનાર 8 કસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી


માલપુર : હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..