Back

હળવદના ઇસનપુર ગામે ઝિંઝુવાડીયા હનુમાનજી મંદિર ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

હળવદના ઇસનપુર ગામે ઝિંઝુવાડીયા  હનુમાનજી મંદિર  ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

હળવદ ના ઇસનપુર ગામે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડોક્ટર ઉમેશ ચંદ્ર ગેડીયા હદય રોગ અને ફેફસા નિષ્ણાંત, ડોક્ટર નિહાર ભાઈ ગેડીયા ડાયાબિટો લોજીસ્ટ, તેની ડોક્ટર ટીમે સેવા આપી શિવમ ડાયાબિટીસ કેર સુરેન્દ્રનગર દ્વારા કેમ્પમાં ફ્રી તપાસ કરવામાં આવી સાથે બ્લડ સુગર, ન્યુરોપથી, ecg એચ બી.એ વન સી જેવી તપાસ કરવામાં આવી આ કેમ્પમાં ઇસનપુર ગામ અને આજુબાજુના ગામના લોકો 350થી વધારે ફ્રી નિદાન કેમ્પ નો લાભ લીધો આ કેમ્પનું મેનેજમેન્ટ બીપીનભાઈ ખાંદલા (સુરેન્દ્રનગર વાળા) એ કર્યું ફ્રી નિદાન કેમ્પ સ્વયંભૂ શ્રી ઝિંઝુવાડીયા હનુમાનજી મંદિર સેવા સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવી ફ્રી નિદાન કેમ્પ ને સફળ બનાવ્યો

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..