Back

હાલોલની એમજીએમ શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઝળક્યા

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





હાલોલની એમજીએમ શાળાનું ગૌરવ ધોરણ12ની વિજ્ઞાન પ્રવાહ નો જાહેર થયેલ પરિણામમાં શાળાના સ્મિત શાહ 87.6 ટકા મેળવી જિલ્લામાં ત્રીજા સ્થાને તેમજ હાલોલમાં પ્રથમ સ્થાન મેળવતા સ્મિત શાહ એ શાળાનું  જિલ્લા કક્ષાએ ગૌરવ વધાર્યું હતું  જ્યારે શાળામાં બીજા સ્થાને સૃષ્ટિ પટેલ 81.8 ટકા મેળવ્યા હતા ત્રીજા ક્રમે કૃપા પટેલ 73.8 ટકા મળ્યા હતા જ્યારે ચોથા ક્રમે વિરાજ સોલંકી70.2 ટકા મેળવ્યા હતા જ્યારે પાંચમા ક્રમે હર્ષિત પટેલ 66.8 ટકા મેળવ્યા હતા અને શાળાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું હતું