Back

ઘાનેરા મા આજે અજાણ્યા માણસે ટ્રેન નીચે કપાઇને જીવન પડતું મૂક્યું

 રિપોર્ટર.( કાળાભાઈ ચૌધરી)

         ઘાનેરા મા આજે અજાણ્યા માણસ ટ્રેન નીચે કપાઇ જવાના બનાવો વધી રહયા છે. ત્યારે બુધવારે ધાનેરા નજીક ટ્રેન અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નિપજયુ હતુ. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

                      ધાનેરામાં બુધવારે ટ્રેનની અડફેટે આવી જતા એક યુવકનુ મોત નિપજયુ છે. મૃતક યુવાનના કપડાની તલાશી લેતા ડ્રાયવિંગ લાયસન્સના આધારે તે યુવક ધાનેરાના વેપારીવાસનો હોવાનું જાણવા મળયુ છે.