Back

આપના ગામના બગડેલા હેન્ડપમ્પો રીપેર કરાવવા ક્યાં ફરિયાદ કરવી..??? જાણીલો...

આપના ગામના બગડેલા હેન્ડપમ્પો રીપેર કરાવવા ક્યાં ફરિયાદ કરવી..??? જાણીલો...


રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે પીવાના પાણીની તંગી ઉદ્દભવાની શક્યતાઓને લક્ષે લઈ તે નિવારવા ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા સાવચેતી સ્વરૂપે કેટલાક પગલા લેવામાં આવેલ છે જે મુજબ દરેક તાલુકા પંચાયત કચેરીમાં રાખવામાં આવેલ રજિસ્ટરમાં બગડેલા હેન્ડપંપના રીપેર માટે નોંધણી કરવા વિનંતી છે. ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓ મારફતે પાણી અંગેની ફરિયાદો, અથવા હેન્ડપંપ રીપેર માટેની નોંધણી ર૪ કલાક કાર્યરત પાણી પુરવઠા બોર્ડના ટોલ ફી નંબર“૧૯૧૬* ઉપર પણ કરી શકાય છે.

ઉપરોક્ત વ્યવસ્થા ઉપરાંત જે તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી અને પાણી પુરવઠા બોર્ડના સંલગન અધિકારીઓનો પણ કામગીરીની દૈનિક ધોરણે સમીક્ષા કરે છે તેમનો પણ સંપર્ક સાધી શકાશે. તાલુકાદીઠ સંપર્ક અધિકારીનું નામ અને સંપર્ક નંબર નીચે મુજબ છે.

તાલુકા વિકાસ અધિકારી

તિલકવાડા - ડીવી પટેલ-૯૪૨૬૩૪૭૯૪૭

ગરૂડેશ્વર- સંદીપ ગાયકવાડ -૭૯૮૪૫૫૯૮૮૭

નાંદોદ- એમ.બી.વસાવા -૯૭ર૭૦૯૯૯૬૩

ડેડીયાપાડા-જી.સી.નાઈકા -૯૪ર૭૫૪૦૭૧૪

સાગબારા -આર.એચ.વસાવા-૭૮૭૪૮૧૬૭૭૧



◆ મદદનીશ/અધિક મદદનીશ ઈજનેર

ડી. વસાવા -૮૪૬૯૭૮૭૪૪૨

કેતન વરિયા -૯૯૭૯૯૭૯૩૬૩૯

સી.બી.વસાવા -૯૫૮૬૭૧૧૭૫૧

અમિત પટેલ- ૯૬૬૨૫૩૦૫૯૩

આર.એ. વસાવા -૯૯૯૮૩૪૦૩૬૦

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..