Back

ગુજરાતના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોમાં સમર કેમ્પનું આયોજન

અમદાવાદમાં સૌ પ્રથમ વખત, ગુજરાતના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોમાં સમર  કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૮ થી ૧૭ વર્ષના લોકો માટે પ્રથમ બેંચ તારીખ ૨૪ થી ૨૬ મે ૨૦૧૯ ના રોજ યોજાશે જેમાં યોગ, મેજિક શો, ટેલેન્ટ શો, પૂલ પાર્ટી, રેન ડાન્સ, ઘોડેસવારી અને સેલિબ્રિટીઝ સાથે વાર્તાલાપ કરવાની તક શામેલ હશે.

આ સમર કેમ્પનો લાભ લેવા સંપર્ક કરો ૯૪૨૭૭૩૮૯૯૭ અને ૭૬૦૦૪૮૭૯૯૮

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..