Back

ડાંગ.વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ થતાં ગાઢવી શાળાના પતરા ઊડ્યા

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ -મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં મેઘરાજા સવારીનું આગમન થતાં ગરમીમાં આંશિક ઘટાડો

પવનના સુસવાડા અને ગજવીજ સાથે વરસાદનું આગમન થતાં ગાઢવી પ્રાથમિક શાળાના પતરા ઉડતા વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી હતી

જિલ્લાનું વાતાવરણ એકાએક પલટાતા ગાજ વીજ અને પવનના સુસવાડા સાથે વરસાદની શરૂઆત થતાંની સાથે  ઠંડક પ્રસરતાં જિલ્લાના લોકો ખૂશખુશાલ


ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગાઢવી ગામની ચાલુ પ્રાથમિક શાળાના પતરા ઉડી પડતા ભારે નુકશાન થયો તેના કારણે અમુખ છોકરાઓને નાનીમોટી ઇજા થઇ છે પ્રાપ્ત માહિતી મુજબ કોઈ જાનહાનીનું બનાવ બનવા પામેલ નથી
જ્યારે ડાંગમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘસવારીનું આગમન થતાં જિલ્લાના રહીશો એવમ ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે જિલ્લામાં ભારે પ્રમાણમાં ગરમીનું પારો વધતા લોકો શેકાયા હતાં એકાએક વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી એકંદરે છુટકારો મળ્યું છે.



આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..