Back

વાવાઝોડાને પહોચી વળવા માટે તંત્ર સજ્જ, ટંકારા તાલુકા ઈમરજન્સી નંબર જાહેર

વાયુ વાવાઝોડું ગઈકાલ સવાર સુધીમાં ગુજરાત પહોચી જનાર છે ત્યારે વાવાઝોડાને પહોચી વળવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ વાવાઝોડાની   સમયે કોઈપણ વ્યક્તિ મુસીબતમાં હોય  તોય ટંકારા તાલુકા ના માટે ઈમરજન્સી નંબર પણ તંત્ર દ્વારા જાહેર કરી દેવામાં આવીયા છે

ટંકારા તાલુકા કંટ્રોલ રૂમ નંબર, મામલતદાર કચેરી

2822 287 675

75670 05869 પંડયા સાહેબ

મોરબી કંટ્રોલ રૂમ

૦૨૮૨૨-૨૪૩૩૦૦/૨૪૧૨૪૧ fax-૨૪૧૩૦૦

તાલુકા પંચાયત ટંકારા

૭૫૬૭૦ ૧૫૩૪૧

જી ઈ બી ટંકારા

૦૨૮૨૨ ૮૭૭૬૨

ફોલ્ટ લાઈન માટે

૯૯૨૫૨૦૯૧૭૯ સોજીત્રાભાઈ 

પોલીસ સ્ટેશન  ટંકારા

૦૨૮૨૨ ૨૮૭૭૩૩

  અહેવાલ ધવલ ત્રિવેદી

                   જનહિત મા જારી

 

 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..