Back

જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી વી જે પુરોહિત સાહેબનો વિદાય સમારંભ યોજાયો

જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી વી જે પુરોહિત સાહેબનો વિદાય સમારંભ યોજાયો તેમજ આવનારા નવા પીએસઆઇ શ્રી સીજે પુરવાર સાહેબનું સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં ગ્રામના આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ સહિત ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..