Back

રાજકોટના ચકચારી કેસમાં ASI ખુશ્બૂ કાનાબારે પ્રથમ ફાયરિંગ કરી કોન્સ્ટેબલ રવિરાજસિંહની હત્યા કરી આપઘાત કર્યો હતો.

રાજકોટના ચકચારી કેસમાં ASI ખુશ્બૂ કાનાબારે પ્રથમ ફાયરિંગ કરી કોન્સ્ટેબલ રવિરાજસિંહની હત્યા કરી આપઘાત કર્યો હતો...FSL રિપોર્ટ માં ખુલાસો

રાજકોટના ચકચારી કેસમાં ASI ખુશ્બૂ કાનાબારે પ્રથમ ફાયરિંગ કરી કોન્સ્ટેબલ રવિરાજસિંહની હત્યા કરી આપઘાત કર્યો હતો.


ડીસીપી મનોહરસિંહ જાડેજા પ્રેસ કોંફરન્સ


રવીરાજસિંહ અને ખુશ્બુ ને છેલ્લા 9 મહિનાથી પ્રેમ સંબંધ હતો


દરરોજ બંને સાથે જમતા હરતા ફરતા..રાત્રે ઘરે ગયા બાદ બંને ફોન માં ચેટિંગ પણ કરતા


રવીરાજસિંહ પૂર્ણ કપડામાં હતા...108 ના સ્ટાફે બોડી અડી ત્યારે ગન ખુશ્બુ ના હાથ માં હતી


રવીરાજસિંહ ને લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ ગોળી વાગી છે..ખુશ્બૂ ને રાઈટ થી લેફ્ટ સાઈડ ગોળી વાગી છે


ખુશ્બુ એ ફાયરિંગ પહેલા કર્યું છે...ટોટલ ઘટનામાં 4 વાર ફાયરિંગ થયું ..ત્રીજી વાર ફાયરિંગ બાદ ચોથી વાર ખુશ્બુ એ સૂસાઈડ કર્યું છે 


15 દિવસ પહેલા મુંબઇ સહિતની જગ્યા એ રવીરાજસિંહ અને ખુશ્બુ ફરવા ગયા હતા..રવીરાજસિંહ ખુશ્બૂ ને પૈસા પણ આપતા હતા 


E 402 નંબર ના ફ્લેટમાં આ ઘટના બની હતી 


E 401 ઘટનામાં મિસ્ત્રી કામ ચાલુ હતું જે આ ઘટનાના વિટનેશ છે


રવીરાજસિંહ ફ્લેટએ 9 વાગ્યાની આસપાસ આવતા અને રાત્રે 3 વાગ્યે ત્યાંથી નીકળી જતા 


રવીરાજસિંહ અને ખુશ્બુ મુંબઇ માં ફરવા ગયા હતા ત્યારે રવીરાજસિંહ ના પત્ની નો ફોન આવ્યો હતો ત્યારે રવીરાજસિંહ અને ખુશ્બુ વચ્ચે માથાકૂટ થઈ હતી 


આ ઘટનામાં ફરિયાદી રવીરાજસિંહ ના પરીવારમાંથી થશે 


દોઢ ફૂટ ના અંતરે ફાયરિંગ થયું હતું...રવીરાજસિંહ ને માર્યા બાદ તેના બ્લડ ને ઓશિકા થી રોકવાનો ખુશ્બુ એ પ્રયાસ કર્યો હતો..બાદ માં પોતે જાત ને ગોળી મારી હતી 


રવીરાજસિંહ અને ખુશ્બુ બંને એકબીજા ને પતિ પત્ની હોઈ એ જ રીતે મેસેજ કરતા હતા એટલે એમની વચ્ચે અન્ય સબંધો હોઈ તેવું લાગી રહ્યું છે.. 


રાત્રે સવા ત્રણ વાગ્યે રવીરાજસિંહ ના પત્ની તેને કોલ કરે છે પણ તે મિસ કોલ થઈ ગયો બાદ માં સવાર સુધી રવીરાજસિંહ   ઘરે ન પોહચતા સસરા ને અને તેના પરિવાર ને વાત કરી શોધખોળ શરૂ કરેલી 


ખુશ્બૂ નું માથું રવીરાજસિંહ ના ખોળામાં ઢળેલું હતું


પત્નીનો પહેલો કોલ 11 વાગ્યે રવીરાજસિંહે કટ્ટ કર્યો હતો  


ખુશ્બુના સોલ્ડર પર થી ગન પાઉડર મળેલ હતો


(Sagar joshi.mo8000364066)

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..