Back

રાજકોટ શહેરમાં મહિલાઓ માટે એક્ઝિબિશન કમ સેલ

રાજકોટ શહેરમાં મહિલાઓ
માટે એક્ઝિબિશન કમ સેલ

કશ્યપ જોશી
મહિલાઓને વ્યાવસાયિક તક મળે તે માટે પન્નાઝ ક્રિએશન સંસ્થાના મહિલા આગેવાન દ્વારા આગામી ટૂંક સમયમાં એક્ઝિબિશન કમ
સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો માટે ૬૩૫૧૧૧૯૪૧૦ ઉપર સંપર્ક સાંધવા અનુરોધ કરાયો છે.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..