Back

પુર્વ કચ્છ એલસીબી દ્વારા અંદાજીત ૫૦ લાખ નો શરાબ ટ્રક સાથે પકડ્યો.

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ 


રીપોર્ટ : ઘનશ્યામ બારોટ - ધનસુખ ઠકકર


 પુર્વ કચ્છ એલસીબી દ્વારા અંદાજીત ૫૦ લાખ નો શરાબ ટ્રક સાથે પકડ્યો.


બાતમી ના આધારે ભચાઉ તાલુકાનાં શિકારપુર હાઈવે પર થી ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો 


એલ.સી.બી  પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા  ટ્રક ચાલક અને અન્ય એક વ્યક્તિની કરી અટકાયત કરી છે હાલ એલસીબી દ્વારા મુદ્દામાલ ગણતરીની કામગીરી ચાલુ છે મોરબી કચ્છ હાઇવે ઉપરથી શિકારપુર પાસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતી પુર્વ કચ્છ એલસીબી ગાંધીધામ ડ્રાઈવર તથા કીલીનર સાથે  ટ્રક નંબર ટી.એન.૯૦-૩૮૫૨ વાળી સાથે અંદાજીત ૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ માલ કોણે મંગાવ્યો અને આની ડિલિવરી ક્યાં આપવાની હતી તે બાબતની કાર્યવાહી ચાલુમાં હોઈ આગળની વિગતો તપાસ બાદ ખુલશે

ભચાઉ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..