Back

મોરબી દસનામ ગોસ્વામી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

આ સન્માન સમારોહમાં કે જી થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ૧ /૨ નંબર ને શિલ્ડ તથા બાકીના દરેકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.

મોરબી સમસ્ત દસનામ ગોસ્વામી સમાજનો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તારીખ ૨૧/૭/૨૦૧૯ ને રવિવાર ના રોજ સાંજે ૪.૩૦ કલાકે ગોસ્વામી સમાજ વાડી, લીલાપર રોડ, મોરબી મુકામે રાખેલ હોય, તો સર્વે જ્ઞાતિજનો ને સહકુટુંબ  પધારવા આમંત્રણ આપવામાં આવે છે 

આ સન્માન સમારોહ માં  સંતો - મહંતો ગોસ્વામી સમાજ ના આગેવાનો. રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત  રહેશે  પ્રમુખ ગુલાબગીરી ની યાદીમાં જણાવાયું છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..