જંબુસર તાલુકાના રૂનાડ ગામ માં આજે ગૌરીવ્રત ની ઉજવણ કરી
જંબુસર તાલુકાના રૂનાડ ગામ માં આજે ગૌરીવ્રત ની બાળાઓ દ્વારા આખા ગામમાં મરપ ફેરવી ઉત્સાભેર ઉજવણી કરવામાં આવી હતી બાળા બારગીત ગય ઘરે ઘર ફર્યા હતા અને બાળાઓ જાગરણ કરછે અને આજે બાળા આખી રાત જાગી ને ગરબા ગાસે અને સવારેજ્વારાને તળાવ નદિમાં વિસર્જીત કર છે



