Back

રાજપારડી ગામની હાઇસ્કુલમાં સ્પર્ધાઓનુ આયોજન કરાયું

રાજપારડી ગામની હાઇસ્કુલમાં સ્પર્ધાઓનુ આયોજન કરાયું 
રિપોર્ટ : ઈરફાન ખત્રી 
શ્રીમતી ડી પી શાહ વિદ્યામંદિર રાજપારડી ખાતે વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું  આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકો પાસે બધી જ આવડત જરૂરી છે બાળકોમાં પણ શિક્ષણની સાથે સાથે સહ અભ્યાસિક

 પ્રવૃત્તિઓ જરૂરી છે તેથી બાળક માં પડેલી સુષુપ્ત શક્તિ વિકાસ થાય અને તેમનામાં રહેલી કળા બહાર આવે છે


રાજપારડી ગામની શ્રીમતી ડી પી શાહ વિદ્યા મંદિર પ્રાથમિક વિભાગ દ્વારા આજ વિદ્યાર્થીઓની  કળાશક્તિ બહાર આવે તેના ભાગરૂપે આજે મહેંદી સ્પર્ધા,  થાળી શણગાર,  વેશભૂષા,  વેસ્ટ માંથી બેસ્ટ જેવી સ્પર્ધાઓ ઉજવવામાં આવી જેમાં સ્પર્ધાનું સંચાલન

આચાર્ય રોહિત અનિલાબેન તેમજ શિક્ષક ચિંતન  દ્વારા કરવામાં આવ્યું હતું  જેમાં દરેક વિદ્યાર્થીઓ એ  ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ખુબ સરસ સ્પર્ધા ઉજવવામાં આવી હતી


પ્રથમ ક્રમે   બીજા ક્રમે  અને ત્રીજા ક્રમે આવનાર વિધાર્થી ની યાદી 


 સ્પર્ધામાં પ્રથમ ક્રમે હર્ષીતા વસાવા,દ્રિતીય ક્રમે જોન્સન વસાવા,ત્રીજા ક્રમે સગુફતા શેખ,વેષભુશાંમાં પ્રથમ દ્રિતીય ત્રીજા ક્રમે ઉવેષ પટેલ,સાનીયા પટેલ,જાનવી પરમાર,ધોરણ 6થી8માં પ્રથમ દ્રિતીય ત્રીજા ક્રમે  ખત્રી મુશ્કાન,પટેલ વૈદી,થાળી શણગારમાં પ્રથમ દ્રિતીય ત્રીજા ક્રમે ધરિયા હિતેશ્વરી,પટેલ યક્ષિતા,શેખ આલ્યા કેશગુંથનમાં પ્રથમ દ્રિતીય ત્રીજા ક્રમે ખત્રી સદફ,ભાટીયા જેશીકા,દિયા પટેલ જ્યારે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધામાં પ્રથમ દ્રિતીય ત્રીજા ક્રમે હાદિયા ખત્રી,તસ્નીમ ખત્રી,શેખ આલીયા યશ રાવળ આવ્યા હતા ધોરણ 6થી8માં પ્રથમ ક્રમે સુરતી પુજા,દ્રિતીય ક્રમે પટેલ વૈદી,ત્રીજા ક્રમે સોલંકી દીયા

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..