Back

અમરેલી ના વડિયા મા વરૂણ દેવને રીઝવવા મહાદેવ ના મંદિર ખાતે અખંડ ધૂન યોજાઈ

વડિયા મા વરૂણ દેવને રીઝવવા મહાદેવ ના મંદિર ખાતે અખંડ ધૂન યોજાઈ
વડિયા પંથકમાં મેધરાજાને પધરામણી કરવા માટે વડિયાના ધુધલીનાથ મહાદેવ મંદિર ખાતે આજે વડિયાની કૂષ્ણ પરા વિસ્તાર ની મહીલાઓ દ્વારા ચોવીસ કલાકની અખંડ ધૂન નુ આયોજન રાખવામાં આવેલ છે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેધરાજા રીસાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો છે આજે ચોમાસાની ઋતુ ને એક માસ જેટલો સમય વિતી ગયો હોવા છતા પણ વરસાદ નહીં વરસતાં લોકોનાં જીવ ટાળવે ચોંટી ગયા છે અને લોકો પોત પોતાના ઈષ્ટદેવ ને પ્રાથૅના કરવા લાગ્યા છે ત્યારે વડિયાના કૂષ્ણ પરા વિસ્તારમાં આવેલ ધુધલીનાથ મહાદેવ ના મંદિર ખાતે આજે (૨૪) કલાક માટે અખંડ ધુનનુ આયોજન કરવામાં આવેલ છે

તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..