Back

જાફરાબાદ મા વિશ્વ વસ્તી પખવાડિયા અંતર્ગત જન જાગૃતિ રેલી કાઢવામા આવી

જાફરાબાદ મા વિશ્વ વસ્તી પખવાડિયા  અંતર્ગત જન જાગૃતિ  રેલી કાઢવામા આવી 



આજરોજ મા.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ. એફ.પટેલ તથા ડૉ.જયેશ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠલ અને તાલુકા હેલ્થ ઑફીસર ડૉ.જીગ્નેશ ગોસ્વામી સાહેબ ના અધ્યક્ષ સ્થાને જાફરાબાદ મા વિશ્વ વસ્તી પખવાડિયા ની ઉજવણી ના ભાગરૂપે  રેલી નુ આયોજન કરવામા આવ્યુ જેમા ડૉ જેઠવા સાહેબ.ડૉ અશ્વિન મોરસીયા.ડૉ શકીલ ભટ્ટી. ભુપેન્દ્રભાઈ શનિશ્વરા તથા જીતુભાઈ જોષી  તથા આરોગ્ય ના સ્ટાફ અને આશાબેનો દ્વારા જાફરાબાદ ની શહેર ની ગલીઓ મા વસ્રી નિયંત્રણ હેતુસર  અને કુટુંબ નિયોજન ની કામગીરી ને વેગ આપવા માટે અને લોકો મા જન જાગૃતી લાવવા માટે રેલી યોજેલ જેમા કુટુંબ નિયોજન ના નવુ  થીમ "કુટુંબ નિયોજન થી નિભાવીયે જવાબદારી,માતા અને બાલક  ના સ્વાશ્થ્યની પૂરી તૈયારી  "તેમ તાલુકા હેલ્થ ઑફીસર -જાફરાબાદ  ની યાદી જણાવે છે

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..