Back

આવક-જાતિ ના દાખલા તથા EWS ના દાખલામાં સોગંદનામું દૂર કરવા કલેકટર ને રજૂઆત.

આવક ના દાખલા જાતિના દાખલા તથા ઇડબલ્યુએસ ના દાખલા માં સોગંદનામુ દૂર કરવા કલેકટરને રજૂઆત ટંકારા તાલુકા કચેરીમાં આવક ના દાખલા જાતિના દાખલા અને બી એસ ના દાખલા કઢાવવા માટે સોગંદનામું ફરજિયાત છે અને તે સોગંદનામું કરવા માટે ભારે ખર્ચ થાય છે તે સામાન્ય માણસને પરવડે તેમ ન હોય એટલે સામાન્ય માણસ લાભોથી વંચિત રહી જાય છે થી વંચિત ન રહે અને વધુ ખર્ચ ન થાય એ માટે સોગંદનામું દૂર કરવા માટે કલેકટરને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌત્તમભાઈ વામજા દ્વારા રજૂઆત કરવામાં આવી નોંધ તાજેતરમાં સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઇ એ જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્ન રજૂ કર્યો હતો તેના કલેક્ટર સાહેબ દ્વારા આવક જાતિના દાખલા માટે દૂર કરવાનો નિર્ણય આપી તે નિર્ણય આપ ધ્યાને લઇ દૂર કરવા નિર્ણય






Dhaval Trivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..