Back

બોટાદ વીજળી પડતા બે ના મોત

બિગ બ્રેકિંગ બોટાદ


બોટાદ ના તુરખા ગામે વીજળી પડતા બે યુવાનોના મોત

વાડી વિસ્તારમાં રહેતા ઝુંપડા પર વીજળી પડતા પિતરાઇ ભાઈઓ ના ઘટના સ્થળે જ નિપજ્યા કરુણ મોત. 


એક સાથે એક જ પરિવાર ના બંન્ને યુવાનોના અચાનક જ મોત ના પગલે પરિવામાં શોક નો માહોલ, સમગ્ર માહોલ માં છવાઈ ગમગીની ..


મહેશભાઈ ગોરાભાઈ દેવીપુજક અને પિતરાઈ ભાઈ મહેશભાઈ દિલુભાઇ દેવીપૂજક ઉ.વ.22 ના મોત થયા હતા 


બન્ને મ્રુતક યુવાનો પિતરાઇ ભાઇઓ ની ડેડબોડીને પીએમ અર્થે બોટાદ ની સરકારી હોસ્પિટલ સોનાવાલા ખાતે ખસેડવામાં આવ્યા.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..