Back

રાધનપુરના ગોતરકા ગામે દાદા માહાબલી પીર દરગાહ પર મેળો યોજાયો

  રાધનપુર ના ગોતરકા ગામે દાદા માહાબલી પીર દરગાહ પર  મેળો યોજાઇ   

ત્રણ દિવસ ના મેળો યોજાઇ જેમાં મુસ્લીમધર્મ ના યાત્રાધામ તરીકે ગુજરાત ભરમાં પ્રસિદ્ધ  છે ત્યારે ગુજરાત તમામ જિલ્લાઓમાં વસતા મુસ્લિમધમઁ લોકો  દાદા માહાબલી ના દ્વારા પર  દમ મદાર બેડાં પાર નાંદ ગૂંજે છે ત્યારે યાત્રીઓ પગ પાળા ચાલી દાદા માહાબલી ના દ્વારા આશીર્વાદ મેળવી ધન્ય અનુભવે છે ત્યારે પગ પાંળા આવતા યાત્રીઓની સેવા માટે રસ્તા પર ઠેર ઠેર  સેવાભાવી લોકો દ્વારા  કેમ્પના આયોજન કરવામાં છે 

દાદા માહાબલી પીર દરગાહ  હિન્દુ અને મુસ્લિમ આસથા નૂ પ્રતિક છે 

 

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..