Back

નર્મદા બ્રેકીંગ ... વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ સાથે વરસાદ : વીજળી ગુલ થતાં નગર માં અંધારપટ છવાયો

નર્મદા બ્રેકીંગ ... વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ સાથે વરસાદ : વીજળી ગુલ થતાં નગર માં અંધારપટ છવાયો


રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા શહેરમાં છેલ્લા એક અઠવાડિયા થી પડી રહેલી આકરી ગરમી બાદ શનિવારે રાત્રે લઘભગ  11 વાગ્યા થી ગાજવીજ સાથે વરસાદ શરુ થતા લાઈટો ગઈ હતી સમગ્ર પંથક માં ઠંડક સાથે અંધારપટ છવાયો હતો .અઠવાડિયા બાદ બીજી ઇનિંગ માં આવેલા વરસાદ ના કારણે ધરતીપુત્રો માં આનંદ જોવા મળ્યો હતો પરંતુ શહેરમાં મામૂલી વરસાદ માં પણ વીજળી જવાનો સીલસીલો યથાવત રહેતા લોકો વરસાદ સાથે અંધારામાં રહ્યા હતા .

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..