Back

દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા નો બનાવ...


જિલ્લા ના મુખ્ય મથક ખંભાળિયા ના એસટી રોડ પર નો બનાવ...

જીવિજે હાઇસ્કુલ પાસે આખલા નો આતંક આવ્યો સામે...

ખંભાળિયા માં આખલા યુદ્ધ જોવા મળ્યું...

ખંભાળીયા શહેર માં આ અગાઉ પણ આખલા નો આતંક સામે આવી ચુક્યો છે...

આજ રોજ ફરી આખલા નો આતંક આવ્યો સામે ...

અખલા ના આતંક થી લોકો મા ભય